________________
-
પંડિત શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરી પૂજા ૧૭૩ છે નવમી છે શ્રી ધ્વજની પૂજા
જે વસ્તુ છંદ છે સહસજન સહસજન, ધ્વજાધરિદંડ, બહુપતાકા પરિકલિત, વર્ણરૂપ રસરંગ અતિઘન, ઘંટાનાસું ઘૂઘરીય, પવ પુરિ વાજંતિ શુભસ્વરિ, નયન કન્નપેખી સુણિય, ધજાણે મંડાણુ નવમી પૂજા નિર્મલી, હેએ ત્રિભુવન ભાણ ! ૧
છે પૂજા ઢાલ છે રાગ ગાડી દેવનિર્મિત દેવનિર્મિત ગગન અતિઉત્તગ, ધર્મધજા જનમનહરણ, કનકદંડગત સહસ જોયણ, રણઝણંતિ કિંકિણી નિકર, લઘુ પતાક યુત નયન ભૂષણ, જિમ જિનઆગલિસુર વહે એ, તિમ નિજ ધન અનુસાર; નવમી પૂજા ધ્વજ કરી, કહે પ્રભુ તું હમ તાર / ૧
છે પૂજા ઢાળ રાગ ગાડી ન તથા રામગિરિ છે
માઈ સહસ જોયણુ દંડ ઊંચે, જિનકે ધ્વજ રાજે; લધુ પતાકા કિંકણી ગણુ, પવન પ્રેરિત વાજે છે ૧છે માટે સુરનર મનમોહન શોભિત, જિઉં સુરધ્વજ કને;તિમ ભવિ ધ્વજ પૂજા કરતાં,નરભવ ફલલીને ! રામાના ઈતિપાલ્યા
મ ત્ર | પુલોમા-મૌલિ–નિવેશન, પ્રદક્ષિણીકૃત્ય જિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org