________________
પંડિત શ્રી વિજયલક્ષમીરિકૃત વિશસ્થાનક તપપૂજા ૧૪૯ હાળે હે પ્રાણી છે ત૫૦ લાતે ભવ મુક્તિ જાણે જિનવર ત્રણ ચઉ જ્ઞાનેનિયમા તોયે તપ આચરણ ન મૂકે, અનંતગુણ તપ મહિમા હો પ્રાણી છે તપ૦ મે ૨ એ પીઠ અને મહાપીઠમુનીશ્વર, પૂરવભવમદ્વિજિનના સાધવી લખમણું તપ નવિ ફળિયું, દંભ ગયો નહિ મનને એ તપ૦ પણ અગ્યાર લાખને એંશી હજાર, પાંચસેં પાંચ દિન ઉણુ છે નંદનઋષિએ માસખસણ કરી, કીધાં કામ સંપુના હૈ પ્રાણુ તપ૦ ૪ તપતપિયાં ગુણરત્ન સંવત્સર, બંધક ક્ષમાના દરિયા ને ચૌદહજાર સાધુમાં અધિકા, ઘન્ના તપગુણ ભરિયા હે પ્રાણી છે તપ૦ છે પ . ષડ ભેદ બાહિર તપના પ્રકાશ્યા, અંતરત ષડ ભેદ છે બાર ભેદ તપ તપતાં નિર્મળ, સફળે અનેક ઉમેદ હો પ્રાણી છે. તપ છે ૬ / કનકકેતુ એડ પદને આરાધી, સાધી આતમ કાજ છે તીર્થ કરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ હે પ્રાણી છે તપ છે ૭ છે
છે અથ મંત્ર ઓ ડીશ્ર પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ-જરામૃત્યુ-નિવારણય શ્રીમતે અર્વતે જલાદિકં ય સ્વાહા છે પંચદશ શ્રી ગોયમપદ પૂજા છે
કુહા ! છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉનાણું ગુણધામ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org