________________
પંડિત શ્રી વિજયલક્ષમીરિકત વીશસ્થાનક તપપૂજા ૧૪૭
છે અથ મંત્ર ઓ હો શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ જરામૃત્ય-નિવારણીય શ્રીમતે અહંતે જલાદિક ય સ્વાહા છે
દશ શ્રી ક્રિયાપદ પૂજા છે
દુહા છે આત્મબોધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ તત્વારથથી ઘારિયે, નમો નમે ક્રિયા વિશાલ ૫ ૧ છે છે હાલ તેરમી છે સુણ બેહેની પિયુ પરદેશ—એ દેશી છે.
ધ્યાનક્રિયા મનમાં આણિજે, ધર્મ શુકલ ધ્યાયીજે રે આર્ત રૌદ્રના કારણ કિરિયા, પચવીશને વારી જે રે ધ્યાનક્રિયા ભજે નિશ દિન પ્રાણી છે એ આંકણી કંચનકાંતિ પરમેષ્ઠિરૂપે, લોકાલોક પ્રમાણ રે સર્વ શાંતિકર ભાલ ઠેકાણે, ધ્યાયે પ્રણવ ગુણખાણ રે ધ્યાપરા તેર ક્યિાઠાણુ તેર કાઠિયા તજી, કરણ સિત્તરી ભજીયે રે છે વેગ અડદિઠ્ઠી સમ્મત કિરિયા, આતમ સુખકર કહિયે રે ધ્યાપામા પહેલી ચઉદિઠ્ઠી જ્ઞાનાધારે, રત્નત્રયાધારે ચાર રે અડ કર્મક્ષય ઉપસમેં વિચિત્રા, ઓઘદષ્ટિ બહુ પ્રકાર રાધ્યાપ૪ વિષ ગરલ હિનાદિક વારે તહેતુ અમૃત ધારે પ્રીતિ ભક્તિ વચન અસંગે, શુભ પરિણતિ સુધારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org