________________
પતિ થી વિજયલક્ષ્મીસુરિત વીશસ્થાનક તપપૂજા ૧૪૫ ઉદાર છે ચાર છે ૧છે એ આંકણી છે ચારિત્રમેહ અભાવથી, દેશ સંયમ દ સર્વ સંયમ થાય છે આઠ કષાય મિટાવીને, દેશવિરતિ હે મનમાં ઠહરાય છે ચાટ મારા બાર કષાય મનથી મટે, સર્વ વિરતિ હે પ્રગટે ગુણરાશ છે દે. શથી સર્વ સંયમ વિષે, અનંતગુણી હો વિશુદ્ધિ સમાસ પચાવાયા સંયમગુણઠાણું ફરશ્યા વિના, તત્વરમણતા હે કેમ નામ કહેવાય છે ગજપાખર ખર નવિ વહે, એહની ગુસતા હે આતમમાં સમાય ચાર ૪ વર્ષ સંયમના પર્યાયમાં, અનુત્તરનાં હો સુખ અતિક્રમ હેયા શુકલ શુકલ પરિણામથી, સંયમથી હે ક્ષણમાં સિદ્ધિ જોય ને ચાર | છે ૫સર્વ સંવર ચારિત્ર લહી, પામે અરિહા હા સહિ મુક્તિનું રાજ છે અનંતર કારણુ ચરણ છે, શિવપનું હૈ નિશ્ચય મુનિરાજ ચાટ છે ૬સત્તર ભેદ સંયમતણુ, ચરણસિત્તરી હો કહી આગમમાંહિ વરુણદેવ જિનવર થયો, વિજયલક્ષ્મી હે પ્રગટે ઉત્સાહી ચારિત્રપદ માછી
- અથ મંત્ર છે ઓ હ શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણુયશ્રીમતે અતિ જલાદિક ય સ્વાહા છે દ્વાદશ શ્રી બ્રહ્મચર્યપદ પૂજા
_| દુહા ! જિનપ્રતિમા જિનમંદિર, કચનના કરે જેહા બ્રહ્મવતથી બહુ ફળ લહે; નમો નમો શિયલ સુદેહા ૧ વિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org