________________
પંડિત શ્રી વિજ્યલક્ષ્મી રિત વિશસ્થાનક તપપૂજા ૧૪ ન જાણે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદૂભાવ વિકાસે રે જ્ઞાન જેવા કંચનનાણું રે લોચનવંત લહે, અંધે અંધ પીલાય
એકાંતવાદી રે, તત્ત્વ પામે નહીં સ્યાદ્ભવાદ રસ સમુદાય રે જ્ઞાનની જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂલ રે જ્ઞાની જ્ઞાનતણી પરિણતિથકી, પામે ભવજળ કૂલરે જ્ઞાન છે ૫ અલ્પાગમ જઈ ઉગ્ર– વિહાર કરે, વિયરે ઉદ્યમવંતરે છે ઉપદેશ માળામાં કિરિયા તેહની, કાયકલેશ સ હુંત રે જ્ઞાનવ | ૬ | જયંત ભૂપેરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામે રે રવિ શશિ મહારે જ્ઞાન અનંતગણું, સૌભાગ્યલક્ષ્મી હિત કામે રે જ્ઞાનપદ૦ | ૭ |
છે અથ મંત્ર છે ઓ હ શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણ્ય શ્રીમતે અહંતે જલાદિકંય સ્વાહા. છે નવમ શ્રી સમ્યગદર્શનપદ પૂજા છે
! દુહા છે લોકાલોકના ભાવ જે, કેવલીભાષિત જેહ છે સત્ય કરી અવધારતે નમે નમે દર્શન તેહ છેલા
૧. કિનારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org