________________
પતિ શ્રી વિજયલક્ષ્મી વિકૃત વીશસ્થાનક તપપૂજા ૧૩૦
છે અથ મંત્ર છે ઓ હ્રીં શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ– જરા-મૃત્યુ-નિવારણુયશ્રીમતે અહંત જલાદિકેયસ્વાહા છે. સપ્તમ શ્રી સાધુપદ પૂજા છે
દુહા છે સ્યાદ્વાદ ગુણ પરિણ, રમતા સમતા સંગ છે
સાધે શુદ્ધાનંદતા, નમે નમો સાધુ શુભારંગ ૧ છે ઢાળ સાતમી કર્મ પરીક્ષા કરણ કુમાર ચારે-એ દેશી
મુનિવર તપસી ઋષિ અણગારજી રે, વાચંયમ વ્રત સાધો ગુણ સત્તાવીશે જેહ અલંક રે, વિરમી સકલ ઉપાધિ છે ભવિયણ વંદે રે, સાતમું પદ ભલું રે ૧છે એ આંકણી નવવિધભાવલોચ કરે સંયમી રે, દશમો કેશને લોચ ઓગણત્રીશ પાસત્થા ભેદ છે રે, વારે તસ નહિ જગ શોચાભકારા દેષ સુડતાલીસ આહારના વારતા રે, અતિક્રમ ન કરે ચાર એ મુનિને અર્થે સમારે મંદિરા રે, પરિહરેએહ આચાર ભ૦ ૩ નરના દેષ અઢાર નિવારિને રે, દીક્ષા શિક્ષા દિયે સારા પુણ્ય પાપ પુદ્ગલ હેયર પતા રે, સમભાવે મુગતિ સંસાર ! ભવ છે ૪ સત્ય હેતુ ભવ અટવી મુકવા રે, ફરહ્યું છઠું ગુણઠાણુ યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org