________________
પતિ શ્રી વીરવિજયજીકૃત દ્વાદશત્રત પૂજા દાનં ફલ માર્ગણ પક્ષિજિ છે જિયાશ્મિરે શ્રાવકકલ્પવૃક્ષ: ૧
છે અથ કાવ્યમ છે શાર્દૂલવિક્રીડિત વૃત્તમ છે શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતઘરા, શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા: છે આ નંદાદિકદિગ્યતાઃ સુરભવં ત્યરૂત્વા ગમિષ્યતિ વૈ મિક્ષ તવ્રતમાચરસ્વસુમતે ચૈત્યાભિષેક કરુ યેન વં વ્રતકકલ્પ પાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્ ૧
|| અથ મંત્ર છે ઓ હ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય, જન્મ–જરા–મૃત્યુનિવારણાય, શ્રીમતે જિનંદ્રાય, ફલં યજામહે સ્વાહા | ઇતિ દ્વાદશતે ત્રદશ ફલપૂજા સંપૂર્ણ છે ૧૩
છે અથ કળશ-રાગ ધન્યાશ્રી | ગાય ગાય રે, મહાવીર જિનેશ્વર ગાયે વિરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નર નારી સમુદાય એકસેચોવીશ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયો રે મહા ! છે ૧ વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગુંથાયે છે નિર્ભય દાવે શિવપુર જાવે, જેમ જ માલ છપાયો રે છે છે મહા ૨ તપગચ્છ શ્રી વિજ્યસિંહસૂરિના, સત્ય વિજય સત્ય પાયે છે કપૂરવિજય ગુરુ ખિમાવિજય સ. જસવિજયો મુનિરાય રે મહા ૩ શ્રી શુભવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org