________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીજો
છે અથ મંત્ર છે ઓ હ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય. જન્મ–જરા–મૃત્યુનિવારણાય, શ્રીમતે નિંદ્રાય, દીપકં યજામહે સ્વાહા
| ઇતિ ચતુર્થવ્રતે પંચમ દીપક પૂજા સંપૂર્ણ પા પંચમ પરિગ્રહ પરિમાણ વિરમણવ્રતે થષ્ઠ ધુપ પૂજા
૫ દુહા ! અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર 1
જિનવર ધૂપે પૂજી, ત્રિશલા માત મલ્હાર ૧૫ ઢાળા મારી અંબાના વડલા હે, ભર્યા સરવર લહુલહેરે એ કેશી
મનમોહનજી જગતાત, વાત સુણે જિનરાજજી રે ! નવિ મળિયો આ સંસાર, તુમ સરીખારે શ્રી નાથજી રે છે એ આંકણી કૃષ્ણાગરુ ધૂપ દશાંગ, ઉખેવી કરું વિનતિ રે છે તૃષ્ણ તરુણી રસલીન, હુ રઝલ્યા રે ચારે ગતિ રે છે તિર્યંચ તરુનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે પંચેંદ્રિ ફણીધરરૂપ, ઘન દેખીને મમતા કરે રે મન ના સુર લોભી છે સંસાર, સંસારી ઘન સંહરે રે છે ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે છે નરભવમાંહે ધન કાજ, ઝાઝ ચઢયે રણમાં રડે રે ! નીચે સેવા મૂકી લાજ, રાજયરસે રણમાં પડે રે છે મન ૨ સંસાર માંહે એકસાર, જાણી કંચન કામિની રે ન ગણું જપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org