________________
૧૦૫
પતિ શ્રી વીરવિજ્યજીકૃત દ્વાદશત્રત પૂજા વળીને બોલાવ્યા રે છે આ ૧૩ સંકેત કરીને સ્વામી, ગયા તમે વનમાં રે થઈ કેવળી કેવળ કીધ, ધરિ જે મનમાં રે છે અને કેસરકરા કીચ, કરીને પૂજું રે તહે પહેલે વ્રત અતિચાર, થકી હું ધ્રુજું રે. આ ૦ ૨ જીવહિંસાના પચ્ચખાણુ, શૂલથી કરિયે રે. દુવિહં તિવિહેણું પાડ, સદા અનુસરિયે રે વાસીબોળો વિદલ નિશિ ભક્ષ, હિંસા ટાળું રે સવાવિશ્વા કેરી જીવ –દયા નિત્ય પાળું રે આવે ૩ !! દશ ચ દરૂઆ દશ ઠાણુ, બાંધીને રહિયે રે ! જીવ જાયે એવી વાત, કેને ન કહિયે રે વધ બંધન ને છવિ છેદ, ભાર ન ભરિયેરે છે ભાત પાણીને વિચ્છેદ, પશુને ન કરિયે રે આવે છે ૪ લૌકિક દેવ ગુરુમિથ્યાત્વ, ત્યાશી ભેદે રે તુજ આગમ સુણતા આજ, હાય વિછેરે છે ચોમાસે પણ બહુ કાજ, જયણા પાળું ૨ પગલે પગલે મહારાજ, વ્રત અજુઓળું રે ! આ૦ છે ૫. એક શ્વાસમાંહે સે વાર, સમર તુમને રે ચંદનબાળા ક્યું સાર, આપે અમને રે ! માછી હરિબળ ફળદાય, એ વ્રત પાળી રે શુભવીર ચરલ સુપસાય, નિત્ય દિવાળી રે ! આવો ૦ .
છે કાવ્યમ છે ઉચ્ચગુણર્યસ્ય નિબદ્ધમૂલ સત્કીર્તિ-શાખવિનયાદિપત્ર છે દાન ફલં માર્ગણપક્ષિજિ છે જિયાચિરં શ્રાવકક૯પવૃક્ષ: ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org