________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીજે મંજરી રે, શીશ ચઢાવે ભૂપ પાસવા જેવા છે દેવયુગાદિ પૂજતાં રે, કર્મ હોયે ચકચૂર પાસ છે શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હઈડા હજુર છે સલુણ છે જે ૮
આ કાવ્યમાં કુતવિલંબિતવૃત્તમ છે ગિરિવરંવિમલાચલનામક, ઋષભ મુખ્ય જિનાંધ્રિપવિત્રિત, હદિ નિવેશ્ય જર્જિન-પૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક૧ છે
અથ મંત્ર ઓ હ્રીશ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ–જરા-મૃત્યુનિવારણાય, શ્રીમતે જિનંદ્રાય,જલાદિક યજામહે સ્વાહા ! | ઇતિ અષ્ટધ્યાભિષેકે ઉતારપૂજા ૭૨ સમાપ્ત છે
| નવમ પૂજા
છે દુહા રામ ભરત ત્રણ કોડીશું, કોડી મુનિ શ્રીસાર છે કડી સાઠ અઠ શિવ વર્યા, શાંબ પ્રદ્યુમ્ન કુમાર છે ૧ ઢાળ ઊંચે ને અણબેલે રે, કામણગારે કાનુડો–એ દેશી
સિદ્ધાચળ શિખરે દી રે, આદીવર અલબેલો છે; જાણે દર્શન અમૃત પીવો રે આવે છે શિવ સંમજસાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org