________________
ર
વિવિધ પૂજાસગ્રહ ભાગ બીજો
ઉચ્ચર્ચા રે ! વા૦ ૫૧!! નમિ વિનમિ જે પુત્ર તુમારા, રાજ્યાભાગ વિસર્યો ! દીન દયાળે દીધા પામી આજ લગે વિચર્યા૨ે uવા૦ારા ખાદ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે, આવે કાજ સર્યા ! અમે પણ તાતજી કારજ સાધ્યું,સાન્નિધ્ય આપ કર્યા ૨ે !! વા૦ ૫૩ ૫ એમ વદતી પાગે ચડતી, અનશન ધ્યાન ધર્યાં ૫ કેવલ પામી કમને વામી, જ્યેાતિસે જ્યાતિ મલ્યાંરે ૫ વા૦ ૫૪૫ એક અવગાહને સિદ્ધ અનંતા, દુગ ઉપયાગ વર્યાં ! ફરસિત દેશ પ્રદેશ અસખિત, ગુણાકાર કર્યાં રે ! વા૦ાપા! એક ક મહાતીરથ હેમગિરિ, અનંત
૫૫
૫૬
૫૦
પ
૫૯
૬૦
૬૧
શક્તિ ભર્યાં ૫ પુરુષાત્તમ ને પર્વતરાજા,જ્યેાતિ સ્વરૂપવર્યા,
દર
૩
ાવા।૬।। વિલાસભદ્ર સુભદ્ર એ નામે, સુણતાં ચિત્ત ઠર્યાu શ્રીશુભવીર પ્રભુ અભિષેકે, પાતક દૂર કર્યાં રે ૫ વા૦ ગા ૫ કાવ્યમ્ ॥ કુંતવિલ્લમિંતવ્રુત્તમ્ ॥ ગિરિવર વિમલાચલનામક, ઋષભ મુખ્ય જિનાંઘ્રિપવિત્રિત, હૃદિ નિવેશ્ય જલેજિન-પૂજન, વિમલમાપ્ય કરોમિ નિાત્મક । ૧ ।।
॥ અથ સત્ર ॥
આ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેંદ્રાય,જલાદિક ચામહે સ્વાહા ।
॥ ઇાંત સક્ષમ અભિષકે ઉત્તર પૂજા ૬૩ સમામા ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org