________________
પરહિત શ્રી વીરવિજ્યજીકૃત નવાણું પ્રકારી પૂજા
૪૫
મેરુમહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય ।। શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડીય ન મેલ્ડણુ જાય હૈ। જિનજી !! ભક્તિ હૃદયમાં ધારો ૨ ! ૭ ॥
૮૯
૫ કાવ્યમ્ ।। કુંતવિલ ભિતવ્રુત્તમ્ ॥ ગિરિવર વિમલાચલનામક, ઋષભ મુખ્ય નિાંઘ્રિપ વિત્રિત, હૃદિ નિવેશ્ય જલેજિન—પૂજન, વિમલમાપ્ય રોમિ નિજાત્મક ॥ ૧ ॥
॥ અથા મંત્રા
આ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય,જન્મ–જરા–મૃત્યુ, નિવારણાય, શ્રીમતે જિને દ્રાય,જલાકિ યામહે સ્વાહા ।
॥ દુહા
॥ ષષ્ટ પૂજા
સિદ્ધાચળ સિદ્ધિ વર્યા, ગૃહિ મુનિ લિંગે અનંત આગે અનંતા સિઝસે, પૂજો ભવ ભગવંત! ૧ |
રા ઢાળ !! ચતુરેમેં ચતુરી કાણુ જગતકી માહુની-એ દેશી!
સખરેમે સખરી કાણુ, જગતકી માહની! ઋષભજિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International