________________
એમ મૂરતિ તુજ નિરૂપાધી, વીતરાગપણે કરી સાધી રે
કહે માનવિજય ઉવજ્ઝાયા, મેં અવલખ્યા તુજ પાયા રે
卐
36
39
એક શત વરસનું આઉખું ભાગવી,
35
[૨૩]
સેવા ભવિષ્મણ જિન ત્રેવીશમા, લઇન નાગ વિખ્યાત, જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામારાણીના જાત, સેવા૦ ૧ ચદ્દેિશ ઘેાર ઘટા ઘન શુ' મિલ્યા, કમઠે રચ્યા જલધાર, સુશલધારે જલ વરસે ઘણું, જલથલના નહિ પાર, સેવા૦ ૨ વાલેા મારા વડ હેઠે કાઉસ્સગ્ગ રહ્યો, મેરૂતણી પર ધીર, ધ્યાન તણી ધારા વાધે તીડાં, ઉંચા ચડી છે નીર, સેવા૦ ૩ અચલ ન ચલીઆ પ્રભુજી માહુરા, પામ્યા ૫ મ્યા કૈવલનાણુ, સમવસરણ સુર કોડી મિલ્યા તીહાં,
વાગ્યાં વાગ્યાં જીત નિશાન, સેવા૦ ૪
નવ કર ઉચપણે પ્રભુ આપતા, અશ્વસેન રાજાના નંદ, પ્રગટ પરચા પુરણ પાસજી, દીઠડે હાવે આનંદ, સેવા૦ ૫
પામ્યા પામ્યા . અવિચલ ઋદ્ધિ,
બુધ શ્રી સુમતિવિજય ગુરૂરાયના, રામ લહે વર સિદ્ધિ, સેવા૦ ૬
*K
5
*
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org