________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવન
- ૧ - અબ મોહે ઐસી આય બની, શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર, મેરે તું એક ધણ, અબ મોહે. તુમ બિન કેઉ ચિત્ત ન સુહાવે, આવે કેડ ગુણી, મેરે મન તુજ ઉપર રસીઓ, અલિ જયું કમલ ભણું,
અબ મોહે૧ તુમ નામે સવિ સંકટ , નાગરાજ ધરણી, નામ જપુ નિશિ વાસર તેરે, એ મુજ શુભ કરણું, અબ મે ૨ કે પાનલ ઉપજાવત દુજન મથન વચન અરણી, નામ જપું જલધાર તીહાં તુજ, ધારું દુઃખ હરશું. અબ મોહે. ૩ મિથ્યામતી જન છે બહુ જ ગમે, પદ ન ધરણ ધરણી, ઉન કે અબ તુમ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કણી,
અબ મેહે. ૪ સજજન નયન સુધારસ અંજન, દુર્જન રવિ ભરણી, તુજ મૂરતિ નિરખે સૌ પાવે, સુખ જશ લીલ ઘણી, અબ મોહે. ૫
- ૨ - મેરે સાહિમ તુમ હી હો, પ્રભુ પાસ જિગુંદા, ખિજમતગાર ગરીબ હું, મે તેરા બંદા, મેરે૧ મેં ચઢેર કરૂં ચાકરી, જબ તુમ હી ચંદા, ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિણદા, મેરે ૨
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org