________________
શ્રી અરનાથ જિન સ્તવન
જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાઇએ, જગપતિ રાય સુદર્શન નંદ, મહિમા મહીમાંહે ગાજીઓ, ૧ જગપતિ કંચનવરણ શરીર, કામિત પૂરણ સુરત, જગપતિ લંછન નંદાવત, ત્રણભુવન મંગલકરૂ, ૧૨ જગપતિ ષટખંડ ભરત અખંડ, ચક્રવર્તીની સંપદા, જગપતિ સહસ બત્રીસ ભૂપાલ, સેવત ચરણકમલ સદા, ...૩ જગપતિ સોહે સુંદર વાન, ચસિદ્ગુ સહસ અંતેકરી, જગપતિ ભેગી ભોગ રસાલ, જગ દશા ચિત્તમાં ધરી, ..૪ જગપતિ સહસપુરૂષ સંઘાત, મૃગશિર સુદિ એકાદશી, જગપતિ સંયમ લીએ પ્રભુ ધીર, ત્રિકરણગે ઉલ્લસી, ..૫ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભકિત કરે ચિત્ત ગહગહી, જગપતિ નાચે સુરવધૂ કેડી, અંગ મોડી આગળ રહી, ૬ જગપતિ વાગે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સોહામણું, સુરપતિ દેવદુષ્ય ધરે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણું, ...૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેડ, ધન્ય તે સુર નર બેચરા, જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા, ...૮ જગપતિ પ્રભુ પદપદ્મની સેવ, ત્રિકરણશુધે જે કરે, જગપતિ કરી. કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે, ...૯
Jain Education Internationārivate & Personal Usewwwy.jainelibrary.org