________________
=[૩]
તાહરૂં દયાન તે સમકિત રૂપ,
તેહી જ જ્ઞાનને ચારિત્ર તેહ છે જ, તેથી જાએ સઘળા હે પાપ,
ધ્યાતા રે દયેય સ્વરૂપ હોય છે....૪ દેખી રે અદ્દભુત તાહરૂં રૂપ,
* અરિજ ભવિક અરૂપીપદ વરેજી, તાહરી ગત તે તું જાણે હે દેવ,
સ્મરણ ભજન તે વાચક યશ કરે છે....૫ * * *
- ૯ - તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથ વેદી, તું પરમાતમ તું પુરૂષોત્તમ,
તું અહેદી અવેદી રે, મનના મેહનીઆ, તાહરી કીકી કામણગારી રે, જગના સેહનીઆ ૧
ગી અગી ભેગી અભેગી, વાલા તુંહી જ કામી અકામી, તુંહી અનાથ નાથ સહુ જગને,
- આતમસંપદ રામી રે, મનના ૨ એક અસંખ્ય અનંત અનચર, વાલા અકળ સકળ અવિનાશી, અરસ અવર્ણ અગંધ અફરસી,
તુંહી અપાશી અનાશી રે મનના મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા તુંહી સદા બ્રહ્મચારી, સસરણ લીલા અધિકારી, તુંહી જ સંયમધારી રે, મનના ૪
અચિરાનંદન અચરિજ એહી, વાલા કહણી માંહે ન આવે, સમાવિજય જિન વયણ સુધારસ,
પીવે તેહી જ પાવે રે, મનના. ૫
Jain Education Internation@rivate & Personal Usevwly.jainelibrary.org