________________
=[૫૭]
સુણ દયાનિધિ, તુજ પદ પંકજ મુજ મન મધુકર લીને - તું તે રાત દિવસ રહે સુખ ભીને, સુણ દયાનિધિ. ૧ પ્રભુ અચિરામાતાને જાયે, વિશ્વસેન ઉત્તમ કુલ આયે,
એક ભવમાં દેય પદવી પાયે, સુણ દયાનિધિ ૨ પ્રભુ ચક્રી જિનપદને ભેગી શાન્તિ નામ થકી થાય નીરોગી, - તુજ સમ અવર નહી દુજે યેગી, સુણ દયાનિધિ. ૩ ષટખંડ તણે પ્રભુ તું ત્યાગી નિજ આતમ ઋધિ તણે રાગી,
તુજ સમ અવર નહીં વૈરાગી, સુણ દયાનિધિ ૪ વડવીર થયા સંજમધારી, લહે કેવલદુગકમલા સારી,
તુજ સમ અવર નહીં ઉપગારી, સુણ દયાનિધિ પ પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરૂણા આણી, - નિજ શરણે રાખ્યા ગુણખાણી, સુણ દયાનિધિ ૬ પ્રભુ કમંટક ભવભય ટાળી, નિજ આતમ ગુણને અજવાળી,
પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી, સુણ દયનિધિ. ૭ સાહેબ એક મુજ માનીને, નિજ સેવક ઉત્તમપદ દીજે,
રૂપ કીતિ કરે તુજ જીવ વિજે, સુણ દયાનિધિ ૮
Jain Education Internation@rivate & Personal Usevoply.jainelibrary.org