________________
શ્રી શાંતિનાથ જિન સ્તવના
-૧
શ્રી શાંતિજિનેશ્વર સાહિબા, તુજ નાઠે કેમ છુટાશે, તારી, તેહુ પ્રસન્ન થયે મુકાશે.
મેં લીધી કુંડજ
શ્રી શાંતિ-૧
તું વીતરાગપણુ, દાખવી, ભેાળા જનને ભાળાવે, જાણીને કીધી મે' પ્રતિગન્યા, તેથી કહેા કાણુ ડાલાવે,
શ્રી શાંતિ.-૨
કેઈ કાઇની કેડે મત પડી, નિરાગી પ્રભુ પશુ ખેંચીએ,
કેડે પડયા આણે વાજ, ભકતે કરી મેં સાત રાજ
-
શ્રી શાંતિ. ૩
મનમાંહી આણી વાસીઆ, હવે કેમ નિસરવા દેવાય, જો ભેદરહિત મુજશુ મીàા, તે પલકમાંહી છુટાય. શ્રી શાંતિ.-૪ કાજે આવ્યા કેમ છુટશેા, દીધા વિષ્ણુ કહેણુ કૃપાળ, તા શુ હુઠવાદ લેઈ રહ્યા, કહે માન કરા ખુશીલ. શ્રી શાંતિ.પ
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org