________________
--------૩૧] નિમેળ સાધુ ભકિત લહી, સખિ
યોગઅવચંક હોય, સખિ કિરિઆઅવચંક તિમ સહી, સખિ૦
ફળઅવચંક જોય, સખિ-દ પ્રેરક અવસર જિનવરૂ, સખિ૦
મેહનીય ક્ષય જાય, સખિક કામિત પુરણ સુરતરૂ, સખિ.
આનંદઘન પ્રભુ પાય સખિ૦-૭
ચન્દ્રપ્રભ જિન સાહિબા રે, તુમે છે ચતુર સુજાણ, મનના માન્યા સેવા જાણે દાસની રે, દેશે પદ નિરવાણુ, , ,. આવે આવે રે ચતુર સુખભેગી, કીજે વાત એકાંત અભેગી,
ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા...૧ ઓછું અધિકું પણ કહે છે, આસંગાયત જેહ, , , આપે ફળ જે અણકહે રે, ગિરૂઓ સાહિબ તેડ, , , ૨ દીન કહ્યા વિણ દાનથી રે દાતાની વાધે મામ, , જલ દીએ ચાતક ખીજવીરે મેહુએ તીણે શ્યામ, ,, પીઉ પીઉ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ, , એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણે નેહ , મોડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય? , , વાચક યશ કહે જગધણ રે, તુમ તુકે સુખ થાય ,, ,... ૫
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org