________________
૧૨૦]= શ્રી સીમંધર સાહિબા, મારા વાલાજી રે,
વિચરતા વીતરાગ, જઈને કેજો. પડિબેહે બહુ પ્રાણને, મારા વાલાજી રે,
તેહને પામે કુણ તાગ, જઈને કેજો. ૩ મન જાણે ઉડી મળું, મારા વાલાજી રે,
પણ પતે નહીં પાંખ, જઈને કે ભગવંત તુમ જોવા ભણી, મારા વાલાજી રે,
અલજે ધરે છે બે આંખ, જઈને કેજો. ૪ ઘાટીની આંટી ધણી, મારા વાલાજી રે,
અટવી પંથ અપાર, જઈને કેદુગમ મોટા ડુંગરા, મારા વાલાજી રે,
નદી નાળાને નહી પાર, જઈને કેજોપ કેડી સેને કાસીદુ, મારા વાલાજી રે,
કરનારે નહીં હૈય, જઈને કેજો. કાગળીઓ કેમ મેકલું, મારા વાલાજી રે,
હોંશ તે નિત્ય નવલી હય, જઈને કેજો. ૬ લખું હું જે જે લેખમાં, મારા વાલાજી રે,
લાખે ગમે અભિલાખ, જઈને કેજે તમે લેજામાં તે લહે, મારા વાલાજી રે,
સમય પુરે છે સાખ, જઈને કેજો. ૭ કાલેક સ્વરૂપના, મારા વાલાજી રે,
જગમાં તુમે છે જાણ, જઈને કેજો
Jain Education InternationBrivate & Personal Usevamly.jainelibrary.org