________________
શ્રી સિદ્ધચક્ર સ્તવન સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે, વિધિપૂર્વક આરાધના કરતાં, ભભવ પાતક છીએ, ભવિજન ભજીએજી, અવર અનાદિની ચાલ,
નિત નિત તજીએજી, ૧ દેવના દેવ દયાપર ઠાકર, ચાકર સુરનર દાજી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમે શ્રી જિન ચંદા,
ભવિજન ૨ અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દંસણ નાણજી, અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણ ગુણખાણ,
ભવિજન ૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ બેગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ છે,
ભવિજન ૪ અંગ ઉપાંગ નદી અનુગા, છ છેદને મૂલ ચારજી, દશ પન્ના એમ પણયાલીશ, પાઠક તેહના ધાર,
ભવિજન ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી, ચૌદ અભ્યન્તર નવવિધ બાહાની, ગ્રન્થિ તજે મુનિરાય,
ભવિજન ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયિક, દશન ત્રણ પ્રકાર છે, શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર,
વિજન ૭
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org