________________
મોહ મહીપરા જોરથી સા, જગ સઘળે કર્યો જેર હ, શિવ હરિહર સુરનર સહુ નમ્યા સારુ, જકડી કર્મની ઘેર હે, શિવ૦ ૪ ભવ સ્થિતિ ચઉગતિ ચોકમાં સાઇ, લેક કરે પોકાર હે, શિવ૦ આપ ઉદાસી હુઈ રહ્યા સા, ઈમ કેમ રહે કાર છે, શિવ૦ ૫ ક્ષપક શ્રેણીરી ગજ ઘટા સાડ, હલકારે અરિહત હે, શિવ૦ નાણ ખડગ મુજ કર દી સાહ, ક્ષણમાં કરૂં અરિહંત હે, શિવ૦ ૬ કરૂણા નયણું કટાક્ષથી સા, રિપુદળ થાયે વિસરાલ છે, શિવ૦ ખિમાવિજય જિન સંપદા સા., પ્રગટે ઝાકઝમાલ હૈ, શિવ૦ ૭
- ૧૨ - શ્રી ચિંતામણી પાસજી, વાત સુણે એક મોરી રે, મારા મનના મને રથ પૂરજે,
હું તે ભક્તિ ન છોડું તેરી રે, શ્રી. ૧ માહરી ખીજમતમાં ખામી નહિં,
તારે ખોટ ને કાંઈ ખજાને રે, હવે દેવાની શી ઢીલ છે? કહેવું તે કહીએ થાને રે, શ્રી. ૨ તે ઉરણ સવિ પૃથિવી કરી, ધન વરસી વરસી દાને રે, માહરી વેળા શું એઠવા, દીઓ વાંછિત વાળ વાન રે, શ્રી. ૩ હું તે કેડ ન છોડું તાહરી,
આપ્યા વિણ શિવસુખ સ્વામી રે, મુરખ તે એ છે માનશે, ચિંતામણી કરતલ પામી રે, શ્રી. ૪ મત કહેડ્યે તુજ કરમે નથી,
કરમે છે તે તું પાગે રે, મુજ સરીખા કીધા મોટકા,
કહો તેણે કાંઈ તુજ થાયે રે, શ્રી. ૫
Jain Education InternationBrivate & Personal Usevowy.jainelibrary.org