________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર એ કવાર ભગવાન મહાવીર નાવમાં બેસી ગંગા નદી પાર કરી રહયા હતા. સદંષ્ટ્ર નામક નાગકુમાર દેવે તેમને જોયા
- 0)) Se
અરે! આ જ શ્રમણ મહાવીર છે, જે આગલા જન્મમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો અને હું કેસરી સિંહ ! એણે મને ચીરી નાખ્યો હતો આજે હું મારા
વેરનો બદલો લઈને જ રહીશ. .
કે, પIALS
<S) )
CARE /
SS)
પાછલું વે૨ યાદ આવતા જ નાગકુમાર ક્રોધથી ધમધમી ઉઠયો.
એણે ગંગામાં જોરદાર તોફાન ઉત્પન્ન કર્યું.નાવ ડગમગવા લાગી. યાત્રીઓ ગભરાઈન ચિત્કાર કરવા લાગ્યા. ભગવાન મહાવીર ધ્યાનમાં સ્થિર બેઠા હતા. યાત્રી કો હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
( પ્રભો ! આજે આપ જ અમારી રક્ષા કરી શકો છો. આ આફતમાંથી અમને
ઉગારો.
1
2
ViY/YYI[httlyilitIIIIII ITICIS
WE૦ o)
Rani
જ
છે
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary