________________
કરૂણાનિધાને ભગવાન મહાવીર ગોવાળ ગામમાંથી પાછો આવ્યો તો જોયું | ગોવાળ રાતભર બળદોને ખેતરોમાં શોધતો રહયો. સવાર થતા કે બળદ ત્યાં નથી. એ ણે મહાવીરને | એણે જોયું કે બળદ તો ભગવાન પાસે બેસી વાગોળી કરી રહયાં છે. પૂછયુ- [ fue , "કેન્V /7| 7 સારું ! આ ઢોંગી સાધુએ બળદોને ચોર્યા | (મારા બળદ કયાં ગયા?)
લાગે છે ? જરૂર આ ચોર છે.હમણા એની,
ખબર લઉં છું.......
shimanowa
ક
જૂળ
જે
SON
TANEL
y, 6,
પરંતુ ભગવાન ધ્યાનમાં મૌન ઉભા રહયા.
હાથમાં રસ્સી લઈ તે મહાવીરને મારવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર ત્યાં પ્રગટ થયા અને ગોવાળનો હાથ પકડી લીધો.
વ મૂર્ખ ! અજ્ઞાની ? આ શું
કરી રહયો છે? ખબર નથી | આ કોણ છે? રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે આ ; શું એ તારા બળદ ચોરશે ? ચલ /
ભાગ અહીંથી,
Tasus
A SY*
MA
—?
' (
૧) રે
M.
'
છbs 0
ગોવાળ ભગવાનની ક્ષમા માંગી ત્યાંથી ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary