________________
a ૭ 6 કરૂણાનિધાન ભગવાન મહાવીર | સોળમાં ભવમાં ભગવાન મહાવીરનો જીવ રાજગૃહ નગરના રાજા વિશ્વનંદીના નાના ભાઈના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. નામ હતું ‘વિશ્વભૂતિ’, એકવાર વિશ્વભૂતિ રાજ્ય ઉધાનમાં પોતાની રાણીઓ સાથે વન ક્રીડા કરી રહ્યો હતો ત્યારે તેનો પિત્રાઇ ભાઈ ! વિશાખાનંદી પણ ત્યાં આવી પહોંચ્યો- 2
થોભી જાવ રાજકુમાર !આ૫ કિ. ઉધાનની અંદર નહીં જઈ શકો. અંદર કુમાર વિશ્વભૂતિ પોતાની છે. રાણીઓ સાથે કીડા કરી
_ ૨હયા છે.
iદ
પગ મટી
// I
w
HIT
SIACA
ALSO ,
2'
2' '
છે
નવ
"
' '
| વિશાખાનંદી આ અપમાનથી તમતમી ઉઠયો. માતાને મળી યુદ્ધનું બહાનું કરી એણે વિશ્વભૂતિને ઉધાનની બહાર કઢાવ્યો અને પોતે ઉધાન પર કબજો કરી બેઠો.
વિશ્વભૂતિ યુદ્ધથી પાછા ફરી ઉધાનમાં ઘુસવા ગયો તો ખબર પડી કે અંદર કુમાર વિશાખાનંદી ક્રીડા કરી રહયો છે. એણે ગુસ્સામાં આવી પાસેના એક વિશાળ કાપત્ય વૃક્ષને જોરથી લાત મારી. વૃક્ષના ફળ ટપોટપ પડવા લાગ્યા. ચોકીદાર ધ્રુજવા લાગ્યા.
જુઓ મારી સાથે દગો કરનારના હું આવા હાલ ગ કરી શકું છું.
'ધિકકાર છે સંસારના જ ઠા સંબંધોને. એ ક નાની શી વાત માટે માતાપિતા પણ સંતાન ( સાથે પ્રપંચ કરે છે?
પરંતુ દયાવાન વિશ્વભૂતિનું હૃદય પોતાના ભાઈ વિશાખાન દી સાથે એવો ફૂર વ્યવહાર કરવા તૈયાર ન થયું..
વિશ્વભૂતિ સંસાર છોડી સંભૂતિ
સ્થવિર પાસે શ્રમણ દીક્ષા લઈ ઘોર તપસ્યા કરવા લાગ્યા.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org