________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર જમ્બુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમા જયંતી નગરીમાં રાજા શત્રુમર્દનનું રાજ્ય હતું. ત્યાં નયસાર નામનો એક વનરક્ષક રહેતો હતો, તે બહુ દયાળુ, સદાચારી અને સરળ હૃદયનો હતો. એક દિવસ રાજાએ નયસારને આદેશ આપ્યો. રાજભવનના નિર્માણ માટે ઉત્તમ પ્રકારના ઇમારતી
જેવી આશા લાકડાની જરૂરત છે. વર્ષા
મહારાજ ! ઋતુ આવતા પહેલાં આ
કામ પૂરું કરો.
]
[
;
હBE
GS(૨:
ST) નયસાર સેંકડો મજૂરોને લઈ વનમાં ગયો અને વન કપાવાનું શરૂ કર્યું'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.