________________
પૂજામાં બેસવાના દુહાઓ તથા પદ્ય
૭૭૫
[ ૩૭ ]
( રાગ-કાકી, તાલ ત્રિતાલ) પ્રભુ ભજલે મેરા દિલ રાજી છે. પ્રભુ આઠ પહેરકી ચોસઠ ઘડિયાં, દે ઘડિયાં જિન સાજી રે. પ્રભુ દાન પુન્ય કછુ ધર્મકું કરલે, મોહ માયાકુ ત્યાજી ૨. પ્રભુ આનંદઘન કહે સમજ સમજ લે, આખર વેગા ખાજી . પ્રભુ
મન તે કયું જિનભક્તિ વિસારી, સુમતિ સરૂપ પરમ પ્રભુ વાણી
સુણી સુણી મેહે ગુમાવી. મન તે ભૂલ્યા ચાર ગતિ ભટકે, ઘર ઘર જેમ ભીખારી, ઉપશમરસશું કયું ન બુઝાવે, એ છીપી ચિનગારી. મન તે૦ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર વિદ્યાધર, તાર્ક સેવા પ્યારી, રૂપ વિબુધને મોહન ભણે, અપરતકી ગત ન્યા. મન તેં
] પ્રભુ તેરી ભકિત સદા સુખદાઈ; અવિધિ આશાતના દૂર કરીને, જે કરે મન નિસ્માઈ; ઘર આંગણ પર સ્વર્ગ તણું સુખ, નરસુખ લહત સવાઈ. સોભાગ્યાદિક સહજ સુભગતા, સહચર પર ચતુરાઈ.
( રાગ-જયજયવતી તીનતાલ. ) આજકી જૈન સુહાઈમેરે..મન.....આજકી.
દર્શન મેહનકા મેં પાઈ. મેરે મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org