________________
પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્ય
૭૬૩
-
-
-
-
-
-
બેઠાડા તું દ્વાર ઉઘાડ પણ છે પૂજાનું પણ છે. પૂજાનું મારું દિલ છે દેરાનું, મ કરીશtવાર લગાર, પડ્યું છે. પૂજાનું; મારે જાવું છે જિન દરબાર પણ છે પૂજાનું. મારે ભેટવા પારસનાથ પણ છે પૂજાનું, બેઠીડા તું દ્વાર ઉઘાડ પણ છે પૂજાનું
( ૪ ] ડંકે વાગ્યે શાસનના પ્રેમી જાગજો રે, પ્રેમી જાગજે રે ઘરમી જાગજો રે; દૂર કરે સંસારી કામે આજથી રે,
આજથી રે વૈરાગ્યથી રે. કૈ૦ વીરે સ્થાપ્યું શાસનને શેભાવજો રે,
શેભાવજે રે આણ પાળજે રે. ડું કે૦ શાસનસેવા કરવાને બધુ અaો રે; બધુ આવ રે વહેલા આવજો રે. ડકેટ
વાગે છે વાગે છે, દેરાસર વાજાં વાગે છે,
જેને શબ્દ ગગનમાં આજે છે. દેરાસર) ઝીણી ઝીણી ઘુઘરીઓ ઘમકે છે, ઈંદ્રાણુના પાઉલ ઠમકે છે. દેરા પ્રભુ સમવસરણમાં બિરાજે છે, જા ત્રીશ અતિશય છે જે છે,
ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. દેરા પ્રભુ જન્મ અતિશય ચાર છે, ઘાતકર્મક્ષયે અગિયાર છે;
વળી દેવે કે ઓગણસ છે. દેશ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org