SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિન, ચિરાજનસંચિતાજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિર, શુભમતે બત ઢૌકય ચેતસા. ૨ કુમતબાધવિધનિકે– વિહિત જાતિજરામરણાંતકે; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ ૩ હાં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિસેંઢાય નેવેદ્ય યજામહે. વાહ, કાવ્યને અથ–મને અણહારી પદ થ આ એ પ્રમાણે બુદ્ધિવડે ન્યાયદ્રવ્ય વડે બનાવેલ ભેજનને હંમે . વિધિપૂર્વક જિનમંદિરને વિષે હે શુભમતિ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧ કુમતના અને વિરોધ જણાવનાર, જન્મ-જરા-મરણને નાશ કરનાર એવા સમન અશાવર્ડનૈવેદ્યોવડે ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિહના રવાભાવિક તેજને-ઝનમય સિદ્ધ ભગવ તેને હું પૂછું છું. ૨ , ' મંત્રને અથ–પ્રથમ પૂજા પ્રમાણે જાણવે તેમાં એટલું ફેરવવું કે-અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy