________________
પીસ્તાલીશ આગમની પૂજા–સાથે
૭૧૯
શ્યામસૂરિ રચના કરી રે મિત્તા, પન્નવણુ મહાસૂત્ર છત્રીશ પદ ગુરુપસાયથી રે મિત્તા, ધારશે અર્થ વિચિત્ર રે,
રંગીલા મિરા! એ પ્રભુ સેને. ૩ જબૂદ્વીપપન્નત્તિ રે મિત્તા, જંબુદ્વીપ વિચાર; છઠ્ઠા સૂરપરિમાં રે મિરા, રવિમંડલ પ્રહ ચાર રે,
રંગીલા મિત્તા! એ પ્રભુ સેવોને. ૫
બીજા ઉપાંગ શ્રી રાજ પ્રશ્રયસૂત્રમાં સૂર્યાભદેવને અધિકાર વગેરે વર્ણને આવે છે, (આ શ્રી સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ છે) ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવ ભિગમ સૂત્ર છે. તેમાં દશ અધ્ય યુનેને વિચાર છે. (આ સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે)૩
ચેથા ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્રી શ્યામાચાયે કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદનું સુંદર વર્ણન જુદા જુદા અર્થો દ્વારા કરેલ છે તેને ગુરુ પાસે ધારે. (આ સૂત્ર શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગ તરીકે જણાય છે.) ૪
પાંચમા ઉપાંગ શ્રી જ ખૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની અંદર જંબૂદ્વીપ આદિને વિચાર આવે છે (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતાસૂત્રનું અને કેટલાકના મતે ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ મનાય છે ) છઠ્ઠા સૂર્ય પ્રાપ્તિ ઉપાંગમાં સૂર્ય મંડલ પ્રચાર વગેરેનું વર્ણન આવે છે–ખગોળ સંબંધી માહિતી આવે છે. (આ ઉપાંગ શ્રી ભગવતીજીનાં ઉપાંગ તરીકે હોય તેમ જણાય છે.) ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org