________________
૬૮૦
પૂજાસંગ્રહ સાથે
વંદી શૂભ ને પગલાં પ્રભુનાં, બેસે તેહને તીર; વિનતિ કરે ઉપકાર સંભારી, નયને કરતે નીર રે.
પ્રભુજી૨ યૂલ પરે પ્રાસાદ કરાવે, સિંહનિષદ્યા નામ; મંડપે ચારાશિ ચિહું પાસે, ચૌમુખ જિનનાં ધામ રે,
પ્રભુજી નિજ નિજ દેહ પ્રમાણે જિનની, પ્રતિમા ભરાવે નરેશ 2ષભથી વીર જિર્ણોદ લગે રે, ચાવીશ ત્રિભુવન ઈશ રે,
પ્રભુજી તું પૂર્વ દિશિ હોય ચાર દક્ષિણ આઠ પશ્ચિમ દિશિ જાણ ઉત્તર દિશિ દશ પ્રભુજી બિરાજે, નાસિકા ભાગ સમાન રે.
પ્રભુજીપ.
ભરત મહારાજા અષ્ટાપદગિરિ પર આવી સ્તૂપ અને પ્રભુના ચ ને વંદન કરે છે. તે સ્તૂપને છેડે બેસી ભગવાનના ઉપકારે યાદ કરી નેત્રમાં આંસુ લાવી નમસ્કાર કરે છે. ૨ - તે સ્તુપ ઉપર ભરત મહારાજાએ સિંહનિષદ્યા નામને ત્રણ ગાઉ ઉંચે, ચાર ગાઉ પોળ, ચેરાપી મંડપવાળે ચતુર્મુખ જિનપ્રાસાદ રચાવ્ય. ૩
ઋષભદેવથી માંડી વીર ભગવંત સુધીની વીશ પ્રભુની પિતપતાના દેહ પ્રમાણ પ્રતિમાઓ ભરાવે છે. ૪
પૂર્વ દિશામાં પહેલા તથા બીજા જિનની એમ બે પ્રતિમા, દક્ષિણ દિશામાં ત્રીજાથી છઠ્ઠા સુધીના જિનની કુલ ચાર પ્રતિમા, પશ્ચિમ દિશામાં સાતમાથી ચૌદમા સુધીના જિનની કુલ આઠ પ્રતિમા, ઉત્તરદિશામાં પંદરમાથી વીશમા સુધીના જિનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org