SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ દર , જયંહ સાથ સંસારે ભમતાં રે, હું પણ આવી ભળે; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળે. મન ૯ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસા નિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમગુણસંગિના જન વિધેહિ નિધેહિ માર્ચ, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહેજકર્મ કરેણ વિશેાધયા; પરમયોગબલેન વશીકૃત, સહજસિદ્ધહ પરિપૂ. ૨ અહી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવરણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય લાભોતરાયા છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા, ૧૨ા દોકડા જ કમાતે હતે છતાં) સ તેષભાવ ધારણ કરતે હતું અને હંમેશા ફૂલ પગાર ભરી જિનેશ્વરની પૂજા કરતે હતે. ૮ હે પ્રભુ ! હું પણ સંસારમાં ભ્રમણ કરતાં આપની પાસે આવી ગયો છું. અને અંતરાયકને નિવારનારા શ્રી શુભવીરપ્રભુ મને મળ્યા છે. ૯ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની કૂલપૂજાને અંતે પૃ. ૪૪૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-લાભનંતરાયને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની પુષ્પ-પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy