SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પૂજાસંગ્રહ સાથે માલતી ફૂલે પૂજતી, લાભવિઘન કરી હાણ વણિકસુતા લીલાવતી પામી પદ નિરવાણ, ૨ ઢાળ ( ઓરાં આવોજી, કહું એક વાતલડી—એ દેશી ) મનમંદિર આવ રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયે રાતલડી, મન૧ વ્યાપાર કરેવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે કેડી ન એક મળે, મન૦ ૨ રાજગૃહી નગરે રે, કમક એક ફરે; ભિક્ષાચરવૃત્તિયે રે, દુઃખે પેટ ભરે. મન૦ ૩ વણિકપુત્રી લીલાવતી માલતીના પુર્વ પ્રભુને પૂછ લાલાંતરાયને ક્ષય કરી નિર્વાણપદ પામી. ૨ ઢાળનો અથ – હે પરમાત્મા ! તમે મારા મનરૂપ મંદિરમાં પધારે. હું એક વાત આપને કહું. હે સ્વામી! હું અજ્ઞા લીની સોબતમાં આખી રાત રમે છું. (ઘણે કાળ મેં પસ ૨ ક.) ૧ - વ્યાપાર કરવા માટે પ્રાણ દેશ-પરદેશ જાય છે, પારકાની સેવા કરે છે, પણ લાભાંતરાયના ઉદયથી એક કેડી પણ મળતી નથી. ૨ રાજગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક ) ફરતે હતે. ભિક્ષાચારવૃત્તિ કરી દુઃખે પેટ ભરતે હતે. પણ તેને લાભ વરાયને ઉદય હોવાથી લેકે આપતા ન હતા. તે કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy