________________
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર અનશન તું મમાત્વિતિ બુદ્ધિના,
સચિભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિરે,
શુભમતે બત ઢીકય ચેતસા. ૧ કુમતબેધવિરોધ નિવેદકે
વિહિતજાતિજારામરણતકે; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલયં,
સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩% થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અગુરુલઘુગુણપ્રાપણાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
આઠમી ફી-પૂજા
દુહો ગેવકર્મનાશ કરી, સિદ્ધ હુવા મહારાજ;
ફળપૂજા તેહની કરી, માગે અવિચળ રાજ, ૧ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ૦ ૪૫૯ માં આપેલ છે, તે મુજબ જાણવે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-અગુરુલઘુગુણ પ્રાપ્ત કરવા માટે અમે પ્રભુની નૈવેદ્ય પૂજા કરીએ છીએ. દુહાને અથ–
ગોત્રકર્મને નાશ કરવાથી પરમાત્મા સિદ્ધ થયા છે, તેની ફળપૂજા કરી અવિચળ રાજ્ય માગો. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org