________________
૧૯૮
હાળ
( રાગ-અલૈયા બીલાવલ—મે કનેા નહીં પ્રભુ વિના ઔર શુ રાગ—એ દેશી )
કેસરવાસિત કનકકળશશુ, જળપૂજા અભિષેક સમકિતર્ગે સદ્ગુરુ સંગે, ધરતા વિનય વિવેક.
મેં કીના સહી યા રીત ગાતકા અંધ,
પૂજાસ ગ્રહ સાથ
યા રીત ગાતકો મધ, મેં કીના યા૦ ૧
અહુશ્રુત ભક્તિ કરતાં સઘળા, પૂજ્યા યુગપરધાન; ગીતાર્થ એકાકી રહેતાં, પામે જંગ બહુમાન. મે કીને૦ ૨ અજ્ઞાની ટાળે પણ ભાળે, એળે પત્થર નાવ; આલેાયણ દેતા ભદ્રકને, પામે વિરાધક ભાવ, મેં કીના ૩ ઢાળના અથ
કેસર આદિથી સુવાસિત જળથી ભરેલા કચનના કળશેથી હું અભિષેક કરી પ્રભુની જળપૂજા કરું છું. સદ્ગુરુના સંગથી અને સમક્તિના રંગથી હું વિનય-વિવેકને ધારણ કરું' છું. અને કહુ' છુ કે મેં આ રીતે ગાત્રકમના ખપ કરેલા છે. ૧
મહુશ્રુતની ભક્તિ કરતાં મેં સર્વ યુગપ્રધાનની પૂજા કરી, ગીતાર્થી એકલા રહે છે, તે પણ જગમાં મહુમાન પામે છે. ૨
ર
Jain Education International
અજ્ઞાની ગુરુ ભેાળા મુનિઓના ટોળા સાથે રહે છે, છતાં તે પત્થરની નાવમાં બેસનારની જેમ પેાતાને અને સાથે બેસનારને પણ સમુદ્રમાં એળે છે-મુડાડે છે. કેઇ ભદ્રકયુનિને અઘટિત આલેાયણ દેવાથી તે વિરાધકભાવને પામે છે. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org