________________
પ૯૨
પૂજાસંગ્રહ સાથે
તિરિગઇ ઉદ્યોત પાંચમે રે, છઠે આહારક દેય; ચરમસંહનતિગ સાતમે રે, ઋષભદુર ઉપશામે હય, જ૦ ૪ ઉરલ અસ્થિર ખગઈ રૂગા રે, પત્તેતિગ છ સંડાણ; તેય કમ્મ ઘુર સંઘયણને રે, અગુરુલઘુ ચઉ જાણ, જc ૫ દુસર સુસર ચઉવના રે, નરમાણ ઉદય સગી; સુભગાઈજજ જસતસતિગેરે, નરગઈ પણિદી અગી. જ૦ ૬ ઉદય બીજા ગુણસ્થાન સુધી છે. અનાદેદ્રિક ( અનાદેયઅયશ) ચાર આનુપૂર્વી, દોભાગ્ય નામકર્મ, વૈક્રિયદ્રિક. દેવગતિ ને નરકગતિ એ અગ્યાર પ્રકૃતિને ઉદય ચેથા ગુણઠાણા સુધી છે. ૩
તિર્યંચગતિ અને ઉદ્યોત નામકર્મના ઉદય પાંચમા ગુણડાણ સુધી છે. આહારકટ્રિકને ઉદય છઠ્ઠા ગુણઠાણે છે, છેલ્લા ત્રણ સંઘયણને ઉદય સાતમા ગુણઠાણ સુધી છે. અષભદ્ધિક (ઋષભનારાચ-નારાચ) ને ઉદય ૧૧ મા ઉપશાંતમૂહ ગુણસ્થાનક સુધી હોય છે. ૪
ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પ્રત્યકત્રિક, છ સંસ્થાન, તજસ, કામણ પ્રથમ સંઘયણ, અગુરુલઘુચતુષ્ક-૫
દુઃસ્વર, સુસ્વર, વર્ણચતુ, અને નિમણએ ૨૯ પ્રકૃતિએને ઉદય સગી નામના તેરમા ગુણસ્થાન સુધી છે. સુભગ, આદેય, યશ, ત્રસત્રિક, મનુષ્યગતિ ને પંચેંદ્રિય જાતિ એ આઠ પ્રકૃતિઓને ઉદય અગી નામના ચૌદમા ગુણસ્થાનક સુધી છે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org