SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા દિવસે ભણાવવા યોગ્ય આયુકમે નાશ કરવા માટે પાંચમું પૂજાષ્ટક પ્રથમ જલપૂજા દુહા પંચમ કમતણ કહું, પૂજા અષ્ટ પ્રકાર; મેહરાય દરબારમાં જીવિત કારાગાર, ૧ ચાર અઘાતી આઉખા, બંધોદય સુવિચાર; સત્તાએ પણ જોડીએ, અધ્રુવ પદ નિરધાર. ૨ ચાર ગતિમાં જીવડે, આયુકમને યોગ; બંધ ઉદયથી અનુભવે, સુખ-દુ:ખ કેરા ભેગ. ૩. દુહાને અથ – હવે પાંચમા કર્મને નાશ કરવા માટે તે કર્મની અષ્ટપ્રકારી પૂજા કહું છું. આ પાંચમું આયુકર્મ મહારાજાના દરબારમાં જીવતું કારાગાર=કેદખાનું છે. ૧ ચારે આયુષ્ય અઘાતી છે, બંધ-ઉદય અને સત્તામાં નિચે અધ્રુવ છે. એમ સારી રીતે વિચારે. ૨ આ જીવ આયુકર્મના યોગે ચારે ગતિમાં બંધ અને ઉદયથી સુખ અને દુઃખના ભેગ ભેગવે છે. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy