________________
સત્તરભેઢી પૂજા-ખીજી
તેરમી શ્રી અષ્ટમગલની પૂજા
દુહા
સ્વસ્તિક દણ કુંભ હૈ, ભદ્રાસન વમાન; શ્રીવચ્છ નદ્રાવત હૈ, મીનયુગલ સુવિધાન, અતુલ વિમલ ખંડિત નહીં, પંચવરણકે શાલ; ચંદ્રકિરણ સમ ઉજ્જલે, યુવતી Å વિશાલ, અતિ સલક્ષણ તંદુંલે, લેખી મંગલ આર્ટ; જિનવર અંગે પૂજતાં, આનંદમંગલ માર્ટ, ૩ પૂજા-ઢાળ ( જિનગુણગાન શ્રુતિ અમૃતરૂએ દેશી )
૪૨૧
મંગલપૂજા સુરતરુકદ્ર (એ આંકણી ) સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે, આઠ કર્મના કાર્ટ ફેં મં
દુહાના અ—પ્રભુની તેરમી પૂજામાં જે અષ્ટમ' ગલનુ આલેખન થાય છે, તેનાં નામેા નીચે પ્રમાણે છે-સુંદર સ્વસ્તિક, (સાથીચા), દપ ણુ, કુંભ ભ ાસન, કેડીયુ', શ્રીવત્સ, નંદાવર્ત્ત, અને મત્સ્યયુગલ 1
પ્રભુની આગળ એક યુવતી અતિ નિર્મળ અખ'ડિત પાંચેવષ્ણુના ચંદ્રના કિરણ જેવા ઉગલ સુલક્ષગુવંત ચોખા વડે અ ઠમ ́ગળનું આનંદ-મંગળની શાભાપૂર્વક માલેખન કરે છે. ૨-૩
પૂજાતાળના અથ—પ્રભુની આ પૂજા મ’ગલકારી હાવાથી દિવ્ય કલ્પવૃક્ષનું મૂળ છે, તે આઠ સિદ્ધિની શાલા અને આન દના વિસ્તાર કરે છે અને આઠે કર્માંના વિસ્તારને દૂર કરે છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org