SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૧૯ - - - - - - - - આતમ અનુભવ સ્પર્મ રંગ,કારણ કારજ સમજ તું ચંગ; દૂર કરે તુમ કુમુરુ સંમ, નરભવ ફલ લીન રે. ચં૦ ૫ બારમી શ્રી પુષ્પવૃષ્ટિ પૂજા બાદલ કરી વર્ષા કરે, પચવરણ સુર ફૂલ; હરે તાપ સબ જગતકે, જનધન અમૂલ, ૨ -હાલ ( અડિલ છંદ) ( સત્તરમે ભલે સુપન સૂચિત સતી–એ દેશી. . ફૂલપગર અતિ ચંગ રંગ બાદલ કરી; પરિમલ અતિ મહમંત, મિલે નર મધુકરી; જાનુદધન અતિ સરસ, વિકચ અધે બીટ હૈ, વરસે બાધારહિત, રચે જિમ છીંટ હે. ૧ પ્રભુની અગ્યારમી પૂજા એ આત્મ- અનુભવના રસમાં ઉલ્લાસ રૂપી કાર્ય કરવા માટે આ પૂજાને તું ઉત્તમ કારણ સમાન સમજ-જાણ વળી તમે કુગુરુને સંગ દૂર કરે એટલે આ મનુષ્યભવનું ફળ પ્રાપ્ત થાય. ૫ દુહાને અથ–દે પ્રભુની આગળ પુપના મેઘની રચના કરીને પાંચે રંગેના પુરની જાનું પ્રમાણ (પૃથ્વીઉપર) વૃષ્ટિ કરે છે. જે સમગ્ર વિશ્વના તાપ હરી લે છે. ૧ પૂજાલાળને અ–વિવિધ ઉજવલ વર્ણના અતિ સુંદર પુષ્પોની વર્ષા થાય છે. તેની સુવાસ ઘણી પ્રસરે છે તેથી ત્યાં ભ્રમરા-જમરીઓ ખેંચાઈને આવે છે. આ પુખે અતિ રસવાળા, વિકસિત અને તેનાં ડીંટડા નીચે ભૂમિતલ સાથે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy