________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૧૭ અગ્યારમી શ્રી પુષ્પગ્રહ પૂજા
દુહા પુષ્પઘરે મન રંજને, કુલે અદ્ભુત ફૂલ; મહકે પરિમલ વાસના, રહકે મંગલમૂલ- ૧
ભિત જિનવર બિચમે, જિમ તારા ચં; ભવિ ચાર મન મેદસે, નિરખી લહે આનંદ, ૨ પૂજાઢાળ ( રાગ-ખમાય, તાલ પંજાબી ઠેક.).
( શતિ વાનકજ દેખ નયન–એ દેશી ) ચંદબદન જિન દેખ નયન મન,
અમીરસ ભીને રે. (એ આંકણી) રાય બેલ નવમાલિકા કંદ,મોગર તિલક જાતિ મચકુંદ; કેતકી દમનક સરસ રંગ, ચંપક રસભીને રે, ચં૦ ૧ કરનાર તમે જ છે. વળી શુદ્ધ ભાવમાં થતા નિમિત્ત પ્રત્યે પ્રેમ કરાવનાર પણ તમે જ છે. ૫
દુહાને અથ–પ્રભુની અગ્યારમી પૂજામાં પાંચવર્ણના અદ્ભુત પુષ્પનું બનાવેલ પુનું ઘર આપણા મનને આનંદ આપે છે. તેની સુંદર સુવાસ ચારે બાજુ મહી રહી છે અને તે મંગલના મૂલનું આચરણ કરે છે. ૧
જેમ તારામાં ચંદ્ર શેભે તેમ પુષ્પના ગૃહમાં વચ્ચે જિનેશ્વર ભગવાન શેભે છે. વળી ચકરપક્ષી જેમ ચંદ્રને જોઇને આનંદ પામે છે તેમ ભવિજીવ તમને જોઈ-જોઈને આનંદ પામે છે. ૨ - પૂજાઢાળીને અથ– હે પ્રભુ! ચંદ્ર તુલ્ય વદનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org