________________
સ્નાત્ર-પૂજા સાથે
ઢાળીપૂવલી મેરુ ઉપરછ પાંડકવનમેં ચિહુ દિશે,
શિલા ઉપરછ સિંહાસન મન ઉદ્ધસે; તિહાં બેસી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧
ત્રોટક છંદ મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડજાતિના માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સેવે, ખીરજલધિ ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહેસૂવે. ૧
મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુને જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઈન્દ્ર મનના ઉ૯લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે. તે વખતે બીજા ગેસઠ ઈંદ્રો પણ ત્યાં આવી પહોંચ્યા. ૧ - ત્યાં આગળ ચેસઠ ઈંદ્રો ભેગા થયા. આઠ જાતિના કળશે કરાવી માગધ આદિ તીર્થોના સુગંધી ઔષધિથી મિશ્રિત પાણું ભરાવ્યા. ઘણું જાતના ધૂપ ઉવેખ્યા. ત્યારપછી અચુત નામના ઈન્ટે હુકમ કર્યો કે- “સર્વદે! સાંભળે. જિનેશ્વરના જન્મમહોત્સવ માટે જલદીથી ક્ષીરસમુદ્ર અને ગંગા નદી વગેરેનાં પાણી લાવે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org