________________
નવપદજીની પૂજા સાથે
કળશ
( રાગ–ધનાશ્રી )
આજ મારે ત્રિભુવન સાહેબ ત્રુઠ, અનુભવ અમૃત વૂડ, ગુણી અનુયાચી ચેતના કરતાં, કિશુંઅ કરે માતુ રૂઠે. ભવિ પ્રાણી હો ! આજ મારે ત્રિભુવનસ્વામી ત્રુઠા. અનુ૦ ૧ એ નવપદનું ધ્યાન ધર્તા, નવ નિધિ ઋદ્ધિ ઘરે આવે; નવ નિયાણાના ત્યાગ કરીને, નવ ક્ષાયિક પ:પાવે. વિ આ૦ ૨ વિજયસિ’હસૂરિશિષ્ય અનુપમ, ગીતાથ ગુણરાગી; સત્યવિજય તસ શિષ્ય વિષ્ણુધર, કપૂરવિજય વડભાગી. ભવિ૰ આ૦ ૩
૩૪૧
કળશના અર્થ આજ મારા ઉપર ત્રણ ભુવનાના સ્વામી પરમાત્મા તુષ્ટ થયા છે. તેથી મારા ઉપર અનુભવ રૂપ અમૃત રસની વૃષ્ટિ થઈ. આપણી ચેતનાને ગુણી આત્માઓનું અનુસરણ કરવાવાળી કરીએ તેા રાષ પામેલા પણ મેહરાજા શુ' કરી શકે ? મતલબ મેહ કાંઈ ન કરી શકે. ૧
એ નવપદનુ ધ્યાન કરવાથી નવિધિ અને સર્વ ઋદ્ધિ ઘરે આવે છે. નવ નિયાણાના ત્યાગ કરી તપ કરવાથી નવ પ્રકારના ક્ષાયિક ભાવાને આત્મા પામે છે. ર
શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય ગીતાર્થ અને ગુણના રાગી શ્રી સત્યવિજય પંન્યાસ થયા. તેના શિષ્ય પ'ડિતવય વડભાગી શ્રી કવિજયજી થયા. તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org