________________
નવપદજીની પૂજા
૩૩૯
-
- -
ધ્યાનતપે સવિ કર્મ જલાઈ
શિવવહૂ વરીએ ઝટપટમાં. ૭
ગીતને સુહે વિન ટળે તપગુણ થકી, તપથી જાય વિકાર, પ્રશંસ્ય તપગુણથકી, વીરે ધન્નો અણગાર,
ગીતનો ઢાળ (ાયા સાંઈ હે, ડંકા જેર બજાયા હે...એ દેશી.) તપાસ્યાં કરતાં હો ડંકા જેર બજાયા હે. (એ આંકણી) ઉજમણાં તપકેરાં કરતાં, શાસનસેહ ચડાયા હો; વીર્ય-ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મનિજ પાયા. ત૦ ૧ અડસિદ્ધિ અણિમાલવિમાદિક, વળી લબ્ધિ અડવીશા હો; વિષ્ણકુમારદિક પરે જગમાં, પામત જયંત જગીશા, તo ૨
ધ્યાનરૂપી અત્યંતર તપ વડે સર્વ કર્મ ખપાવી તત્કાળ શિવવધૂને વરી શકાય છે. ૭
ગીતના દુહાને અર્થ–પગુણથી અનેક પ્રકારનાં વિદને નાશ પામે છે. તપથી વિકાર દૂર થાય છે. તપના ગુણથી વીર. પરમાત્માએ ધન્ના અણગારની પ્રશંસા કરી છે. ૧
ગીતની ઢાળને અથ–તપસ્યા કરવાથી આત્મા જોરથી ડકે બજાવે છે. (વિજય પામે છે) તપનું ઉજમણું કરવાથી શાસનશેભામાં વૃદ્ધિ થાય છે. વાયેલાસ પણ થાય છે અને તેથી કર્મની નિર્જરા થાય છે. ૧
તપથી અણિમા–લઘિમા વગેરે આઠ સિદ્ધિ તેમજ અઢા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org