SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા સાથે - - - - - - - - - - - - ગીતને દુહો આચારજ નૃપ આગળ, જે યુવરાજ સમાન; નિદ્રાવિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન. ૧ નમો ઉવજઝાયાણં જ હો મિત્તા, જેહના ગુણ પચવીશ રે, એકાગર ચિત્તા! એ પદ ધ્યાવો ને, એ પદ દવે ધ્યાનમાં રે શિત્તા! રાગ ને રીસ રે એકાગર ચિત્તા ! ૧ અંગ અગ્યાર પૂરવધા હો મિત્તા! પરિસહ સહે બાવીશ ત્રણ મુતિ ગુપ્તા રહે હો મિત્તા! ભાવે ભાવના પચવીશ રે, એકાગર ચિત્તા so ૨ ગીતના કુહાને અથ–આચાર્યરૂપી રાજાની આગળ જે યુવરાજ સમાન છે. નિદ્રા અને વિશ્વા કરતા નથી તેમજ સર્વ સમય સાવધાન રહે છે. ૧ ગીતની દાળને અથ – હે મિત્ર! તમે “નમે ઉવઝાયાણું” એ પદને જાપ કરે. જે ઉપાધ્યાયના ૨૫ ગુણે છે. એકચિત્તે-એકાગ્રપણે એ પદનું રાગ-દ્વેષને ત્યાગ કરી ધ્યાન કરો. ૧ જે ઉપાધ્યાય અગ્યાર અંગ અને ચૌદપૂર્વને ધારણ કર નારા છે; બાવીસ પરિસહ સહન કરે છે, ત્રણ મુસિ વડે ગુણ છે. અને પાંચ મહાવ્રતની ૨૫ ભાવના ભાવે છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy