________________
નવપદજીની પૂજા સાથે
૩૨૧ તજે ચૌદ અંતર ગંઠીને, પરિસહ છતે બાવીશ; કહે પદ્મ આચારજ નમે, બહુ સૂરિ ગુણ છત્રીશ. ભo ૩
કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના પયામિવિશુદ્ધ. ૧
મંત્ર- હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજ - મૃત્યુ નિવારણ્ય શ્રીમતે આચાર્યાય જલાદિકં યજામહે સ્વાહા.
ત્રીજી આચાર્યપદ પૂજા સમાપ્ત ચોથી ઉપાધ્યાયપદ પૂજા
દુહા ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર;
ભણે ભણાવે સાધુને, સમતા ભંડાર. ૧ જેઓ ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથીને તજે છે, જેઓ ૨૨ પરિસહ જીતે છે. એ રીતે (૧+૨=૩૬) અનેક પ્રકારે ૩૬ ગુણવાળા આચાર્યને તમે નમસ્કાર કરે. એમ કર્તા શ્રી પદ્મ વિજયજી મહારાજ કહે છે. ૩
કાવ્યને અર્થ અરિહંતપદ પૂનાને અંતે આપેલ છે. તે મુજબ જાણ.
દુહાને અર્થ-યાદમાં પાઠક-ઉપાધ્યાયને નમસ્કાર કરું છું, જે સર્વસંઘના આધારભૂત છે. પોતે ભણે છે અને સાધુઓને ભણાવે તેમજ જે સમતારસના ભંડાર છે. ૧ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org