SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા—સાથ ૐ હીં શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. [આ કાવ્ય તે મંત્ર દરેક પૂજાને અંતે કહેવુ. પદનું નામ બદલવું. ] બીજી સિદ્ધપદ-પૂજા દુહા સિધ્ધસ્વરૂપી જે થયા, કમ મેલ વિ ધૈય; હુ થશે ને થાય છે, સિધ્ધ નમા સહુ કાય. ઢાળ ( પારી રે જાનું ફૂત્ર સરગથી-એ દેશી. ) નમો સિદ્ધાણં હુવે પદ્મ બીજે, જે નિજસપ વિરા જ્ઞાન દર્શોન અનંત ખજાના, અવ્યામાધસુખ દિયા કે, સિધ્ધ સુબુધ્ધ કે સ્વામી નિજરામી કે, ૩૧૫ કાવ્યના અથ નિમ ળ કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન, જગતને વિષે સર્વ પ્રાણીઓના મહેાયના કારણભૂત એવા જિનેશ્વરનુ બહુમાનરૂપ જળના પ્રવાહ વડે પવિત્ર મનવાળે હું આત્મવિશુદ્ધિ માટે સ્નાત્ર કરુ છું. ૧ ૧ દુહાના અથ—માઁના સવ મેલ ધોઇ નાખી જે સિદ્ધ સ્વરૂપી થયા છે, થાય છે અને થશે તે સ સિદ્ધોને સહ નમસ્કાર કરી. ૧ Jain Education International ઢાળના અથ હવે બીજા પદ્મમાં સિદ્ધ ભગવતાને નમસ્કાર કરી કે જે પેાતાની આત્મસપત્તિને પામ્યા છે. અનંત. જ્ઞાન અને અન'તદર્શનરૂપ ખજાને જેમણે મેળળ્યે છે. જે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy