________________
છે
જે
પૂજાસંગ્રહ સાથે
-
-
-
-
તે નવપદ કાંઇ વરણવું, ધરતા ભાવ ઉલ્લાસ ગુણગુણગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ પ્રતિષ્ઠાક કહી, નવપદપૂજા સાર; તેણે નવપદપૂજા ભણું, કરતા ભક્તિ ઉદાર, ૫
દાળ
( રાગ-ભૈરવ ) પ્રથમ પદ જિનપતિ, ગાઇએ ગુણતતિ,
પાઈએ વિપુળ ફળ સહજ આપ; નામત્ર જ સુયાં, કમ મહા નિર્યા,
જાય ભવસંતતિ બંધ પાપ પ્રથમ ૧ એક વરરૂપમાં વરણ પંચે હવે,
એક તુજ વણું તે જગ ન માય;
-
-
-
-
-
-
-
-
-
એ નવપદને ઉલ્લાસભાવ ધારણ કરી કાંઈક વર્ણવું છું, કારણ કે ગુણવાન આત્માઓના અણસમૂડને ગાવાથી જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ૪
શ્રી પ્રતિકાકલ્પમાં સારભૂત એવા નવાદની પૂજા કહી છે. તેથી હું ઉદારભાવે ભક્તિ કરતે થકે તે નવપદની પૂજા કહું છું. ૫ ઢાળનો અર્થ
પ્રથમપદમાં ગુણની શ્રેણીવાળા શ્રી જિનેશ્વરના ગુણ ગાઈએ જેથી સહજપણે વિશાળ ફળની પ્રાપ્તિ થાય એ જિનેશ્વરના નામત્ર માત્ર સાંભળવાથી કર્મોની મોટી નિર્જરા થાય છે અને ભવપરંપરામાં બાંધેલાં પાપ નાશ પામે છે. ૧
એક શ્રેષ્ઠ રૂપમાં પાંચ વર્ણ (રંગ) હોય છે અને તમારે એક વર્ણ (ગુણવર્ણન) આખા જગતમાં સમાઈ શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org