SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા–સાથ ૨૯૧ જે વિણ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્રતરું નવિ ફળીએ; સુખ નિર્વાણ ન જે વિણ લહીએ, સમકિતદન બળિયે રે. ભવિકા ! સિ૪ સડસઠ બાલે જે અલંકરીએ, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમકિતદન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂળ રે, ભવિકા ! સિ. ૫ શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહિજ આતમાં, શું હાય નામ ધરાવે રે, વીર શ્રી સમ્યગ્દર્શન પદ કાવ્ય દબૂછક્રાઈસુ સહાણું, વં દંસણું સવ્વગુણપહાણું; કુગાહવાહી ઉવયંતિ જેણં, જહા વિસુદ્ધણું સાયણું, ૧ જેના વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ ગ્ય ફળ આપતું નથી અને મેક્ષનું સુખ જેના વગર પ્રાપ્ત થતું નથી તે સમ્યગદર્શન મહાબળવાન છે. ૪ જે સડસઠ ભેદથી સુશોભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપનારું છે, તે સમ્યગદર્શનને હંમેશા પ્રણામ કરું છું. ૫ દુહાને અર્થ-(પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી ઉપશમ અને સંવેગાદિ ગુણે જે પ્રકટે છે તે સમ્યગુદર્શન જ આત્મા છે. “સમકિતી નામ ધારણ કરવાથી શું સફળતા છે? ૧ સમ્યગ્દર્શનપદ કાવ્યને અથ–જે છ દ્રવ્ય વગેરેની શ્રદ્ધારૂપ છે તે દર્શન સર્વ ગુણેમાં મુખ્ય છે. જેમ વિશદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy