SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા સાથે સત્ર ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા ( આદ્યકાવ્યમ્ ઇન્દ્રવજ્રાવૃત્તમ્ . ) સિદ્ધાણુમાણ દરમાલયાણું, નમેા નમેાડણ તચક્રયાણ. ( ભુજંગપ્રયાતવૃત્તમ્ ) કરી અષ્ટકમ ક્ષયે પાર પામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, ૨૬૯ જરા જન્મ માઢિ ભય જેણે વામ્યા; થયા પાર્ પામી સદા સિદ્ધબુદ્ધા, Jain Education International ૧ મંત્રના અ— હી શ્રી એ ત્રણ મંત્રારા છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા મૃત્યુનુ નિવારણ કરનારા કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા શ્રી જિનેશ્વરદેવની અમે જલાર્દિક વડે પૂજા કરીએ છીએ. આદિ કાવ્યાથ પરમાનંદ લક્ષ્મીના સ્થાનકરૂપ અ અનંત ચતુષ્ટયવાળા સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર હા! વૃત્તા—જેએ આઠ કને ક્ષય કરી (સંસારસમુદ્રને) પાર પામેલા છે, જરા-વૃદ્ધાવસ્થા, જન્મ અને મરણાદિના ભયે જેમણે વસી નાખ્યા છે, નિમ`ળ આત્મસ્વરૂપે જેએ પ્રસિદ્ધ થયેલા છે અને સંસારસમુદ્રને પાર પામી હુંમેશને માટે સિદ્ધ-બુદ્ધ થયેલા છે, ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy