SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનક પદની પૂજા–સાથે ૨૫૫ ચઉદ ભેદે શ્રુત વીશ ભેદ છે, સૂત્ર પીસ્તાલીશ ભેદે છે; રત્નચૂડ આરાધતો અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખ વદે, શ્રુતપદo ૩ મંત્ર » હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણાય શ્રીમતે અને જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા. વીશમી તીર્થપદ પૂજા તીરથયાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ જહાજ, શ્રતના ચૌદ ભેદ તેમજ વીશ ભેદ પણ છે. સૂત્રના ૪૫ આગમરૂપ ૪૫ ભેદ છે. શ્રુતપદનું આરાધન કરવાથી રતનચૂડ તીર્થંકરપદ પામેલ છે અને સૌભાગ્યલક્ષ્મીના સુખને-એક્ષને ભેગવનાર થાય છે. ૭ મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દુહાને અર્થ–શાસનની ઉન્નતિ માટે તીર્થયાત્રા પ્રભાવશાળી છે. પરમાનંદના વિલાસને આપનાર છે. માટે તીર્થરૂપી જહાજ જયવંતુ વત્ત. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy